I Too Had A Love Story


Price: ₹ 140.00
(as of Oct 14,2020 11:18:34 UTC – Details)


ક્યારેય કોઈ લવ સ્ટોરી નાશ પામે છે ? તમને કેવું લાગે જ્યારે કોઈ સુંદર વ્યક્તિ તમારા જીવનમાં પ્રવેશે અને પાછી ચાલી જાય…. કાયમ માટે ? તમામ પ્રેમકથાઓ યોગ્ય અંત લાવવા માટે નથી સર્જાતી. ‘આઇ ટૂ હેડ એ લવ સ્ટોરી’ પણ આ જ પ્રવાહમાંની જ એક છે. તેમાં રવિન અને ખુશીની સંવેદશીલ અને હૃદયસ્પર્શી વાત છે. બે લોકો મેટ્રિમોનિયલ સાઇટ પર એકબીજાને મળે છે. અને પ્રેમમાં પડે છે. આ દરમિયાન જીવન તેમના પ્રેમની કપરી કસોટી કરે છે. પ્રેમાળ, સંવેદનશીલ છતાં ગંભીર એવી હૃદયભગ્ન કરી નાખતી આ સત્યવાર્તાએ લાખો લોકોના હૃદયમાં સ્થાન જમાવ્યું છે. આ બેસ્ટ સેલિંગ નોવેલ એવા લોકોએ ખાસ વાંચવા જેવી છે જે પ્રેમના ચમત્કારમાં માને છે….

Leave a Comment